બંધ

    નેશનલ લીગલ સર્વિસ દિવસની ઉજવણી

    પ્રકાશન તારીખ: November 22, 2022

    નેશનલ લીગલ સર્વિસ દિવસની ઉજવણીનેશનલ લીગલ સર્વિસ દિવસની ઉજવણી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા દ્વારા રાષ્ટ્રીય કાનૂની દિવસની ઉજવણી નિમિત્તે બહુમાળી ભવન હિંમતનગર ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.