જિલ્લા ન્યાયાલયો વિશે
સાબરકાંઠા જીલ્લો વર્ષ ૧૯૭૬ માં અસ્તિત્વમાં આવ્યો હતો. નામ પરથી જ ખ્યાલ આવે છે કે તે સાબરમતી નદીના કિનારે આવેલું છે. સાબરકાંઠા જીલ્લો ઉતરપૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પશ્ચિમમાં બનાસકાંઠા અને મહેસાણા જીલ્લા, દક્ષિણમાં ગાંધીનગર અને દક્ષિણપૂર્વ માં અરવલ્લી જીલ્લાથી ઘેરાયેલો છે. સાબરકાંઠા જીલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે. તે રાજ્યના પાટનગરથી લગભગ ૬૦ કિલોમીટર અને રાજ્યના મેટ્રોપોલીટન શહેર અમદાવાદથી લગભગ ૭૮ કિલોમીટર દુર છે.
સચોટપણે કહીએતો તાજેતરની વસ્તી ગણતરી પ્રમાણે સાબરકાંઠા જીલ્લાની કુલ વસ્તી લગભગ ૧૪,૭૩,૬૭૩ છે, જેમાં આદિવાસી સમુદાય અને સમાજના સામાજિક રીતે પડકારગ્રસ્ત વર્ગનો નોંધપાત્ર હિસ્સો છે. સાબરકાંઠા જીલ્લા માં હિમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના એમ કુલ ૮ તાલુકા આવેલા છે.
નવા રચાયેલા સાબરકાંઠા જીલ્લાની જીલ્લા અને સત્ર અદાલતે ૧૦ મી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ કામ કરવાનું શરુ કર્યું. તે પહેલા સાબરકાંઠા અમદાવાદ જિલ્લામાં હતું અને તે ૧૦ મી ડીસેમ્બર ૧૯૭૬ના રોજ અલગ થતા સાબરકાંઠા જીલ્લાની સ્વતંત્ર અદાલતોએ પુરજોશમાં કામ કરવાનું શરુ કર્યું. માનનીય શ્રી સી.જી.રાઠોડે નવા બનેલા સાબરકાંઠા જીલ્લાના પ્રથમ જીલ્લા ન્યાયાધીશ તરીકે કાર્યકાળ સંભાળ્યો હતો.
વધુ વાંચો- માહિતીનો અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4(1)(b) હેઠળ સ્વયંપ્રેરિત માહિતી જાહેર કરવાની વિગતો જિલ્લા અને સત્ર ન્યાયાલય, સાબરકાંઠા, હિંમતનગર
- સુલભતા સમિતિ (Accessibility Committee) ફેમિલી કોર્ટ હિંમતનગર
- સાબરકાંઠા જિલ્લાની તાલુકા અદાલતો માટે સુલભતા સમિતિ(Accessibility Committee)ની સૂચના નં_B_148_2026
- ગુજરાત જિલ્લા અદાલતો માટે 24.12.2025_RTI નિયમોની સૂચનાની ગેઝેટ નકલ
- આંતરિક ફરિયાદ સમિતિ – સાબરકાંઠા જિલ્લાની તાલુકા અદાલતોમાં ફરજ નિભાવતા મહિલા કર્મચારીઓની જાતીય સતામણીની ફરિયાદોનો નિકાલ કરવા માટે.
- ગુજરાત જિલ્લા અદાલતો (માહિતી અધિકાર) નિયમો, ૨૦૨૫
- આંતરિક ફરિયાદ સમિતિ – જિલ્લા કોર્ટ સાબરકાંઠા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં કાર્યરત મહિલા કર્મચારીઓની જાતીય સતામણીની ફરિયાદોનો નિકાલ કરવા માટે –
- આંતરિક ફરિયાદ સમિતિ – જિલ્લા કોર્ટ સાબરકાંઠાની સ્થાપનામાં કામ કરતી મહિલા કર્મચારીઓની જાતીય સતામણીની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે
- સૂચના – સમયરેખામાં વધારો – ઇકોર્ટ્સ સેવાઓ મોબાઇલ એપ્લિકેશન VERSION 4.0 માં સાચવેલા કેસોનો ફરજિયાત ડેટા બેકઅપ
- ભારતની સર્વોચ્ચ અદાલત સમાધાન સમારોહ , ૨૦૨૬ (સપ્રિમ કોર્ટ ખાતે ખાસ લોક અદાલત)
- નોટિસ – માનનીય ઈ-કમિટી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપગ્રેડેડ ઈ-કોર્ટ્સ સર્વિસીસ મોબાઈલ એપ્લિકેશન વર્ઝન 4.0 નું લોન્ચિંગ અને ફરજિયાત ડેટા બેકઅપ
- ગુજરાત જિલ્લા અદાલતો માટે 24.12.2025_RTI નિયમોની સૂચનાની ગેઝેટ નકલ
- અકસ્માત વળતર કેસોની અન્ક્લેઇમ રકમો લઇ જવા /ઉપાડવા સંબધે તા:૩૦/૦૪/૨૦૨૫
- અકસ્માત વળતર કેસોની અન્ક્લેઇમ રકમો લઇ જવા /ઉપાડવા સંબધે તા: ૨૩/૦૪/૨૦૨૫
- સીવીલ “સી” ની પેંડિંગ નાની રકમો લેપ્સ કરવવા બાબત
- સિવિલ સી રજીસ્ટરની પેન્ડીંગ નાની રકમો લેપ્સ કરાવવા બાબત
કોઈ પોસ્ટ મળી નથી
ઈ-કોર્ટ સેવાઓ

કેસની સ્થીતિ
કેસની સ્થીતિ

કોર્ટનો હુકમ
કોર્ટનો હુકમ

કેસની સૂચિ
કેસની સૂચિ

કેવિયટ સર્ચ
કેવિયટ સર્ચ
મહત્વની લીંક
નવીનતમ ઘોષણાઓ
- માહિતીનો અધિકાર અધિનિયમ, 2005ની કલમ 4(1)(b) હેઠળ સ્વયંપ્રેરિત માહિતી જાહેર કરવાની વિગતો જિલ્લા અને સત્ર ન્યાયાલય, સાબરકાંઠા, હિંમતનગર
- સૂચના – સમયરેખામાં વધારો – ઇકોર્ટ્સ સેવાઓ મોબાઇલ એપ્લિકેશન VERSION 4.0 માં સાચવેલા કેસોનો ફરજિયાત ડેટા બેકઅપ
- ભારતની સર્વોચ્ચ અદાલત સમાધાન સમારોહ , ૨૦૨૬ (સપ્રિમ કોર્ટ ખાતે ખાસ લોક અદાલત)
- નોટિસ – માનનીય ઈ-કમિટી, સુપ્રીમ કોર્ટ દ્વારા અપગ્રેડેડ ઈ-કોર્ટ્સ સર્વિસીસ મોબાઈલ એપ્લિકેશન વર્ઝન 4.0 નું લોન્ચિંગ અને ફરજિયાત ડેટા બેકઅપ
- સુલભતા સમિતિ (Accessibility Committee) ફેમિલી કોર્ટ હિંમતનગર