લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ (LADC) ઓફીસ નું ઉદ્ઘાટન
સાબરકાંઠા જીલ્લામાં જીલ્લા અદાલત, હિંમતનગર ખાતે લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સિલ (LADC) ઓફીસ નું ઉદ્ઘાટન વર્ચુયલ માધ્યમ થી ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર દ્વારા કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ એક્સીક્યુટીવ ચેરપર્સન નામદાર જસ્ટીસ સોનિયા ગોકાણી જોડાયેલા.

LADCS OPENING CEREMONY

LADCS OPENING CEREMONY